Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ ભટ્ટારક-૧
Language
Watch
View source
જયકીર્તિ(ભટ્ટારક)-૧
[ઈ.૧૬૩૦માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘અમરદત્તનો રાસ’ (ર.ઈ.૧૬૩૦)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]
←
જયકીર્તિ
જયકીર્તિ-૨
→