ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયતિલક સૂરિ-૧


જયતિલક(સૂરિ)-૧ [ઈ.૧૭૮૭ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. ૧૨ કડીના ‘નમસ્કાર-છંદ’ (લે. ઈ.૧૭૮૭)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]