Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જશવિજય-૪
Language
Watch
View source
જશવિજય-૪
[ ]: જૈન સાધુ. કનકવિજયના શિષ્ય. ૪ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ’ (મુ.)ના કર્તા.
કૃતિ : સસન્મિત્ર.
[ર.સો.]
←
જશવિજય-૩
જશવિજયશિષ્ય
→