તેજપાલ-૫ [ ]: જૈન સાધુ. આનંદવિમલના શિષ્ય. ‘કુગુરુ-પચ્ચીસીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા : ૧ (શા.); ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]