Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકીર્તિ
Language
Watch
View source
દેવકીર્તિ
[ઈ.૧૪૭૫માં હયાત] : જૈન સાધુ. ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર. ઈ.૧૪૭૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.
[કી.જો.]
←
‘દેવકીજીના છ પુત્રોનો રાસ’
દેવકુશલ
→