ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધણચંદ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધણચંદ (સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૧૦૨ કડીના શીલવિષયક કથાવસ્તુવાળા ‘ચિત્રસેનપદ્માવતી/મહાસતી શીલસુંદરી-રાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : મહાસતી શીલસુંદરી રાસ, પ્ર. અભિધાન રાજેન્દ્ર કાર્યાલય. સંદર્ભ : ૧ દેસુરાસમાળા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]