ધનજી : આ નામે ૫ કડીની ‘શંખેશ્વર પાર્શ્વસ્તવ’ મળે છે તે ઘનજી-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.