ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનજી મુનિ-૧


ધનજી(મુનિ)-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં] : ‘પ્રિયમેલક પ્રબંધેસિંહલસુત-ચોપાઈ’ (લે. ઈ.૧૬૭૮)ના કર્તા.

સંદર્ભ : ડિકેટલોગભાવિ.
[શ્ર.ત્રિ.]