ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનજી-૨
Jump to navigation
Jump to search
ધનજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક દયાસાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. ‘સિદ્ધદત્ત-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]