ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનદેવ ગણિ


ધનદેવ(ગણિ) : આ નામે ૯ કડીનું ‘જિનસ્વપ્ન-ગીત’ (લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. તે કયા ધનદેવગણિ છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[વ.દ.]