ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિમલ ગણિ


ધનવિમલ(ગણિ) : આ નામે શાલિભદ્ર-ભાસ (લે.ઈ.૧૬૪૪) મળે છે તેના કર્તા કયા ધનવિમલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[વ.દ.]