ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નંદલાલ-૧ [ઈ.૧૭૧૮ સુધીમાં] : ‘નરસિંહ-ચરિત’ (લે.ઈ.૧૭૧૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]