ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૩


નંદલાલ-૩ [                ] : પિતાનું નામ માણેકલાલ. પદોના કર્તા.

સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.
[કી.જો.]