ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૪


નંદલાલ-૪ [                ] : શ્રાવક. ‘ભરત વિષ્ણુકુમાર-રાસ’ના કર્તા.

સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા.
[કી.જો.]