ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નથમલ [ઈ.૧૬૯૩માં હયાત] : ‘બાવની’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]