ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નન્ન સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નન્ન(સૂરિ)-૨ [ઈ.૧૫૬૧માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૧૨૪ કડીની ‘ક્ષેત્રવિચારતરંગિણી’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]