ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનવિમલશિષ્ય


નયનવિમલશિષ્ય [                ] : જૈન. ૫૨ કડીની ‘બારવ્રત-સઝાય’ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]