નયવિલાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૬થી ઈ.૧૬૧૪)ના શિષ્ય. ‘લોકનાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૯૮)ના કર્તા.