ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયરત્નશિષ્ય
Jump to navigation
Jump to search
નયરત્નશિષ્ય [ઈ.૧૫૭૮માં હયાત] : જૈન વડતપગચ્છના નયનરત્નસૂરિના શિષ્ય. ૮૫ કડીના ‘પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૭૮/સં.૧૬૩૪, આસો સુદ ૧, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગુકવિઓ : ૩(૧).