ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય
Jump to navigation
Jump to search
નયવિજ્ય : આ નામે ૧૧ કડીની ‘રહનેમિરાજુલ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૭ કડીની ‘નેમિનાથ-વસંત-ધમાલ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ‘અષ્ટમીની ઢાળો’ મળે છે તેના કર્તા કયા નયવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કર્તા ભૂલથી જ્ઞાનવિજ્ય શિષ્ય તરીકે ઓળખાવાયેલ છે. સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]