ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસમુદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયસમુદ્ર [                ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘આત્માની સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]