ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનો-૧


નાનો-૧ [ઈ.૧૮૦૮ સુધીમાં] : અવટંકે વહોરા. ‘મસ્તકપૂજા’ (લે.ઈ.૧૮૦૮)ના કર્તા.

સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.
[શ્ર.ત્રિ.]