ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણદાસ-૨ નારણભાઈ


નારણદાસ-૨/નારણભાઈ [    ] : કુબેરના શિષ્ય. ‘ગુરુમહિમા’ના કર્તા.

સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી.
[ચ.શે.]