ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણસિંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારણસિંગ [                ] : છથી ૧૦ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨(ત્રીજી આ.) સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.]