ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ-૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નારાયણ-૪ [ઈ.૧૬૨૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં જીવરાજના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, આસો વદ ૭, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]