ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યસાગર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નિત્યસાગર [                ] : જૈન સાધુ. ૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]