નિમાનંદ [ ] : કૃષ્ણસ્તુતિનાં ચર્ચરી છંદમાં રચાયેલાં ૨ પદ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨ : બૃકાદોહન : ૫.