ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મતિલક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્મતિલક : આ નામે ૯ કડીની ‘કાયા-સઝાય’ મળે છે તે કયા પદ્મતિલકની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]