ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મચંદ્ર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્મચંદ્ર-૩ [ઈ.૧૮મી સદી] : જૈન. ‘ભરતસંધિ’ [ઈ.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]