< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
પદ્મપ્રભ [ ]: જૈન સાધુ. ૯ કડીની ‘વિષય સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈરસંગ્રહ. [કી.જો.]