ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્માનંદમૂર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્માનંદમૂર્તિ  : આ નામે ‘સીતારામ-ચરિત્ર’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા પદ્માનંદ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]