ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પેથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પેથા : આ નામે ૭ કડીની ‘મુનિસુવ્રતસ્વામી-વિનિત’ મળે છે તેના કર્તા કયા પેથા નામના કવિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]