Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રતાપ-૨
Language
Watch
View source
પ્રતાપ-૨
[ ] : જૈન. રામવિજયના શિષ્ય. ૧૨ કડીની ‘રહનેમી-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧.
[શ્ર.ત્રિ.]
←
પ્રતાપ-૧
પ્રતાપચંદ્ર
→