ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભસેવક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રભસેવક [ઈ.૧૬૨૧માં હયાત] : મુખશોધનગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘ભગવતી-સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[કી.જો.]