પ્રેમવિજય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દર્શનવિજયના શિષ્ય. ૮૩ કડીની ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૭)ના કર્તા.