ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમવિજય-૩ [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ધર્મવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૬/સ. ૧૭૬૨, મહા સુદ ૨; કેટલાંક સ્તવનો મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]