Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિવર્ધન
Language
Watch
View source
બુદ્ધિવર્ધન
[ ] : જૈન સાધુ. ૩૪ કડીના ‘ચતુર્વિંશતિજિન પંચકલ્યાણક-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]
←
બુદ્ધિલાવણ્ય-૧
બુદ્ધિવિજ્ય
→