ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બ્રહ્માનંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બ્રહ્માનંદ-૨ [ઈ.૧૭૨૭ સુધીમાં] : ૮૭/૯૪ કડીના ‘કૃષ્ણ-બારમાસા’ (લે.ઈ.૧૭૨૭)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]