ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બ્રહ્માનંદ-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


બ્રહ્માનંદ-૧ [ઈ.૧૬૭૫માં હયાત] : ‘નાગસંવાદ’ (ર.ઈ.૧૬૭૫)ના કર્તા. કૃતિ પોરબંદરમાં રચી હોવાનો ઉલ્લેખ મળે છે.

સંદર્ભ : ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]