< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ભાગચંદ-૩ [ ] : અવટંકે મુનશી. વૈદક વિષયક ‘તીબ્બ મુલતાની’ કૃતિના કર્તા.
સંદર્ભ : કૅટલૉગગુરા.[કી.જો.]