ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીમ-૮ [ઈ.૧૭૧૯માં હયાત] : જૈન. ૯ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૧૯), ૧૪ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯) અને ૧૦ કડીના ‘વાસુપૂજ્ય-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]