ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભેરવનાથ-ભેરવપરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભેરવનાથ/ભેરવપરી [ ] : લોકસાહિત્યના કવિ. ભજન (૧ મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (૬ઠ્ઠી આ.); ૨. સતવાણી. [કી.જો.]