ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૈરઈદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભૈરઈદાસ [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત’ (ઈ.૧૫મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈમગૂકરચનાએં : ૧ (+સં.). [કી.જો.]