ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહીરાજ : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘આબુધરા-છત્રીસી/આબુધરા-બત્રીસી’ (લે. સં. ૧૮મી સદી) મળે છે તેના કર્તા મહીરાજ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨, ૫૧; ૨. રાહસૂચી : ૧, ૨. [કી.જો.]