Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહેશ્વર સૂરિ-૨
Language
Watch
View source
મહેશ્વર(સૂરિ)-૨
[ ] : જૈન સાધુ. ૩૫ કડીની ‘સંજમમંજરી’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૧-‘એક અલભ્ય મહાકાવ્ય કે ખોજકી આવશ્યકતા’, અગરચંદ નાહટા.
[શ્ર.ત્રિ.]
←
મહેશ્વર-૧
મહેશ્વર_સૂરિ_શિષ્ય
→