ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માઇદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માઇદાસ : આ નામે રાજસ્થાની-ગુજરાતી ભાષામાં ‘અંબરિષિ-રાસ’ મળે છે તેના કર્તા માઇદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]