Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસાગર-૧
Language
Watch
View source
માનસાગર-૧
[ઈ.૧૬૧૩માં હયાત]: જૈન સાધુ. ‘ચોવીસજિનદેવદેવીસહિત-સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]
←
માનસાગર
માનસાગર-૨
→