માનો [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂહરિયાલી’ (લે.ઈ.૧૭૦૫) નામની કૃતિના કર્તા. આ કૃતિ ભોલેરામને નામે પણ નોંધાયેલી છે. જુઓ ભોલેરામ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]