ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ-મેઘમંડલ બ્રહ્મ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘરાજ-મેઘમંડલ(બ્રહ્મ)-૧ [ઈ.૧૫૬૧ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. શાંતિના શિષ્ય. જુદી જુદી ભાસ રૂપ દેશીઓમાં નિબદ્ધ ‘શાંતિનાથચરિત્ર’ (લે.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, માઘ(મહા?) સુદ ૩, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]