મેઘલાભ-૧ [ઈ.૧૮૧૮માં હયાત] : જૈન સાધુ. તેજલાભના શિષ્ય. ૩ ઢાળનો ‘નેમનાથનો રાસડો’ (ર.ઈ.૧૮૧૮; મુ.) અને ૨૫ કડીની ‘વૈરાગ્ય-પચીશી’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા.